થેંકયુ સાંઈરામભાઈ! Sairam dave મારા મોર્નિંગ મંત્રને પોતાનો અવાજ આપવા બદલ સાંઈરામભાઈનો આભાર! Morning Mantra પુસ્તકમાંથી એમણે જે પ્રકરણ પસંદ કર્યું છે એ છે - ‘ચાર મિનીટમાં એક માઈલની દોડ.’ સાંઈરામભાઈ મનના વૈદ છે. હાસ્યોપચારથી માંદલા મનને ખુશી અને સમજણનો મીઠો ડોઝ આપે છે. એમની સામાજીક નિસબતનો કારણે એમની શાળામાં અનેક વિદ્યાર્થીઓ મન પ્રસન્ન રાખીને ભણે છે. મને એમની અસ્ખલિત વાતો એ જ્યારે સ્ટેજથી વહેવડાવે ત્યારે લટખૂટ મજા પડે છે. . વિડીયોની લિંક ફર્સ્ટ કૉમેન્ટમાં છે... .

morningmantra, rjdhvanit, sairamdave

RJ Dhvanit,  morningmantra, rjdhvanit, sairamdave

થેંકયુ સાંઈરામભાઈ! Sairam dave

મારા મોર્નિંગ મંત્રને પોતાનો અવાજ આપવા બદલ સાંઈરામભાઈનો આભાર!

Morning Mantra પુસ્તકમાંથી એમણે જે પ્રકરણ પસંદ કર્યું છે એ છે - ‘ચાર મિનીટમાં એક માઈલની દોડ.’

સાંઈરામભાઈ મનના વૈદ છે. હાસ્યોપચારથી માંદલા મનને ખુશી અને સમજણનો મીઠો ડોઝ આપે છે. એમની સામાજીક નિસબતનો કારણે એમની શાળામાં અનેક વિદ્યાર્થીઓ મન પ્રસન્ન રાખીને ભણે છે. મને એમની અસ્ખલિત વાતો એ જ્યારે સ્ટેજથી વહેવડાવે ત્યારે લટખૂટ મજા પડે છે.
.
વિડીયોની લિંક ફર્સ્ટ કૉમેન્ટમાં છે...
.
#morningmantra #rjdhvanit #sairamdave

થેંકયુ સાંઈરામભાઈ! Sairam dave મારા મોર્નિંગ મંત્રને પોતાનો અવાજ આપવા બદલ સાંઈરામભાઈનો આભાર! Morning Mantra પુસ્તકમાંથી એમણે જે પ્રકરણ પસંદ કર્યું છે એ છે - ‘ચાર મિનીટમાં એક માઈલની દોડ.’ સાંઈરામભાઈ મનના વૈદ છે. હાસ્યોપચારથી માંદલા મનને ખુશી અને સમજણનો મીઠો ડોઝ આપે છે. એમની સામાજીક નિસબતનો કારણે એમની શાળામાં અનેક વિદ્યાર્થીઓ મન પ્રસન્ન રાખીને ભણે છે. મને એમની અસ્ખલિત વાતો એ જ્યારે સ્ટેજથી વહેવડાવે ત્યારે લટખૂટ મજા પડે છે. . વિડીયોની લિંક ફર્સ્ટ કૉમેન્ટમાં છે... . #morningmantra #rjdhvanit #sairamdave

Let's Connect

sm2p0