ધુન ઓફ ધ ડે : Ruk Jaana Nahi Tu Kabhi.. . . આ મારા વિરોધીઓને સપ્રેમ.. દરેક વિરોધીએ સાંભળવું. દરેક ફેસબુકીયા કૂવામાંના દેડકાએ સાંભળવું. દરેક એ વ્યક્તિએ સાંભળવું જેને સાંભળવાની ટેવ નથી. This one is for the silent and dedicated. For the honest and committed. આ વાત એમના માટે જે ચૂપચાપ પોતાનું કામ કરે જ જાય છે. આ ગીત માત્ર મૌનથી જવાબ આપનારા માટે.. વૈન્ટીલેટરથી કોઈને સાજા કરીને પાછા મોકલવામાં સહાય કરનાર દરેક વોરિયર માટે. અને એટલે જ આ દરેક ડોકટરે/ મેડિકલ ફિલ્ડની વ્યક્તિએ સાંભળવું. હારશો નહીં. અમે છીએ તમારી સાથે. તમારો, ધ્વનિત. Ps : Let’s motivate all those who you know are contributing in some way or other. . .

dhunoftheday, RjDhvanit, salutetowarriors, servinghumanity, mirchigujarati, kishorekumar, bollywood, amdavad

ધુન ઓફ ધ ડે : Ruk Jaana Nahi Tu Kabhi.. . . આ મારા વિરોધીઓને સપ્રેમ.. દરેક વિરોધીએ સાંભળવું. દરેક ફેસબુકીયા કૂવામાંના દેડકાએ સાંભળવું. દરેક એ વ્યક્તિએ સાંભળવું જેને સાંભળવાની ટેવ નથી. This one is for the silent and dedicated. For the honest and committed. આ વાત એમના માટે જે ચૂપચાપ પોતાનું કામ કરે જ જાય છે. આ ગીત માત્ર મૌનથી જવાબ આપનારા માટે.. વૈન્ટીલેટરથી કોઈને સાજા કરીને પાછા મોકલવામાં સહાય કરનાર દરેક વોરિયર માટે. અને એટલે જ આ દરેક ડોકટરે/ મેડિકલ ફિલ્ડની વ્યક્તિએ સાંભળવું. હારશો નહીં. અમે છીએ તમારી સાથે. તમારો, ધ્વનિત. Ps : Let’s motivate all those who you know are contributing in some way or other. . . #dhunoftheday #RjDhvanit #salutetowarriors #servinghumanity #mirchigujarati #kishorekumar #bollywood #amdavad

Let's Connect

sm2p0