// આ Postને વધુ ને વધુ Share કરો // વ્હાલા ગુજરાતીઓ, હું આપ સહુને વિનંતી કરું છું કે આ કપરી પરિસ્થિતિમાં શહેરની શાંતિ જાળવવી રાખવામાં સહકાર આપો, કોઈ પણ હિંસક લડાઈ ઝગડાનો ભાગ ના બનો. TV/Social Network/Whatsappના માધ્યમોથી ખોટી અફવાઓ ના ફેલાવો. જો આપના કોઈ પણ સંબંધી કે મિત્રો અશાંતિ ફેલાવવાની પ્રવૃત્તિમાં જોડાયા હોય, તો એમને પણ રોકવાનો પ્રયત્ન કરો. આપણું અમદાવાદ શાંતિ અને પ્રેમની ઓળખાણ છે, અને આજ શાંતિ અને પ્રેમ ભર્યો સ્વભાવ તે આપણી પણ ઓળખાણ છે, આ છબી જાળવી રાખવી એ અને આપણા શહેર અને શહેરીજનોને નુકસાન ના થાય એ આપણી પણ જવાબદારી છે. ફરી એક વખત હું આપ સહુને સાથ અને સહકાર આપી શાંત રેહવા વિનંતી કરું છું. -ધ્વનિત ઠાકર

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0