હું: નાનીમા, પેલા Municipalityના કચરાવાળા આવે તો એમને યાદ કરીને આપણા Compoundની કચરાની ડોલ લઈ જવાનું કહેજોને. નાનીમા: બેટા Dhvanit! કચરાવાળા તો આપણે કહેવાઈએ; એમને તો સફાઈવાળા કહેવાય.

Wisdom

RJ Dhvanit,  Wisdom

હું: નાનીમા, પેલા Municipalityના કચરાવાળા આવે તો એમને યાદ કરીને આપણા Compoundની કચરાની ડોલ લઈ જવાનું કહેજોને.

નાનીમા: બેટા Dhvanit! કચરાવાળા તો આપણે કહેવાઈએ; એમને તો સફાઈવાળા કહેવાય.

#Wisdom

હું: નાનીમા, પેલા Municipalityના કચરાવાળા આવે તો એમને યાદ કરીને આપણા Compoundની કચરાની ડોલ લઈ જવાનું કહેજોને. નાનીમા: બેટા Dhvanit! કચરાવાળા તો આપણે કહેવાઈએ; એમને તો સફાઈવાળા કહેવાય. #Wisdom

Let's Connect

sm2p0