મમ્મીએ કહેલું,”ક્યાંક સારું માટલું દેખાય તો લાવજે.” માટલું તો લઈ આવું પણ એ સારું છે એવું કેવી રીતે સાબિત થાય? એના માટે ઘડનારની દાનત અને વેચનારની નીયત પર ભરોસો રાખવો પડે. ઘરે પાછા વળતાં જ્યારે આ માટલાવાળા માસીને મળ્યો ત્યારે સહજ પૂછ્યું કે,”માસી માટલું સારું નીકળશે ને?” માસીએ જે એક વાક્ય કહ્યું એમાં આખી જીંદગીની સમજણ સમાઈ ગઈ.

morningmantra, rjdhvanit, ahmedabad, gujarat

RJ Dhvanit,  morningmantra, rjdhvanit, ahmedabad, gujarat

મમ્મીએ કહેલું,”ક્યાંક સારું માટલું દેખાય તો લાવજે.” માટલું તો લઈ આવું પણ એ સારું છે એવું કેવી રીતે સાબિત થાય? એના માટે ઘડનારની દાનત અને વેચનારની નીયત પર ભરોસો રાખવો પડે. ઘરે પાછા વળતાં જ્યારે આ માટલાવાળા માસીને મળ્યો ત્યારે સહજ પૂછ્યું કે,”માસી માટલું સારું નીકળશે ને?” માસીએ જે એક વાક્ય કહ્યું એમાં આખી જીંદગીની સમજણ સમાઈ ગઈ. #morningmantra #rjdhvanit #ahmedabad #gujarat

Let's Connect

sm2p0