આજે નાનીમાને ice bucket challengeના Videos બતાવ્યા... નાનીમા ઉવાચ : મારું બેટું... જબરા ખમ્ખોળિયા ખાય છે બધા! આ અમેરિકાવાળા તમને મફતમાં ટાઢા પાણીએ નવડાવી ગયા!

icebucketchallenge

Let's Connect

sm2p0