I just made a list. Can you add one more to it? Most commonly heard sentences TODAY! 1. આજે પણ લાઈનો! આજે પણ કેશ ના મળી! બેન્ક મેનેજર કહે અમારી પાસે જ નથી તો ક્યાંથી આપીએ? 2. છેક દસમા દિવસે પણ જો 24 હજાર ઉપાડવા જાઓ ને 4 હજાર જ મળે તો કેવું લાગે? 3. બેન્કવાળા પણ શું કરે ? હેલ્પલેસ છે. એ લોકો પણ માણસો છે યાર, આપણે લોકો એ સમજવું જોઈએ. 4. અરે જવા દો ને, બધા મોટા માથાઓના સેટિંગ પડેલા હોય છે. બારોબાર વહીવટ થઇ જતો હોય. 5. નાના ટ્રેડર્સ નો તો મરો થઇ ગયો. 6. એક તો આ લોકો રોજ રોજ સ્ટેટમેન્ટ બદલે છે એમાં ત્રાસ થઇ જાય છે. કોઈ સિસ્ટમ જ નથી જાણે. 7. પહેલા કહેતા હતા અઢી લાખ ભરો તો ઈન્કવાયરી નહીં થાય અને હવે જુઓ ખેલ પાડે છે. નાના માણસને શું લેવા હેરાન કરતા હશે. જેને પકડવા જોઈએ એ તો ખુલ્લા ફરે છે. 8. જોઈ બે હજાર ની નોટ ? સાવ બોગસ કલર છે. અને લોકો ને ય કામધંધો નથી. 'કલર જાય છે કલર જાય છે' - એમ બોલી બોલીને આખો દાડો નોટ ઘસ - ઘસ કરે છે. 9. અમારે એક જણ ને જુની પાંચસો ના બંડલમાં એક બાજુ ચોંટેલી નોટો નીકળી. 10. કોણ જાણે ક્યારે બધું નોર્મલ થશે હવે. ધીરજ ખૂટી. જે લોકો શરુ શરુમાં 'બહુ સારુ કર્યું. બહુ સરસ કર્યું ' એમ કહેતા હતા એ બધાય હવે અકળાયા છે કે કેશ તો પૂરતી મોકલો બેન્કમાં.

demonetisation, cashcrunch, currencyban, currencycrisis

I just made a list. Can you add one more to it? Most commonly heard sentences TODAY! 1. આજે પણ લાઈનો! આજે પણ કેશ ના મળી! બેન્ક મેનેજર કહે અમારી પાસે જ નથી તો ક્યાંથી આપીએ? 2. છેક દસમા દિવસે પણ જો 24 હજાર ઉપાડવા જાઓ ને 4 હજાર જ મળે તો કેવું લાગે? 3. બેન્કવાળા પણ શું કરે ? હેલ્પલેસ છે. એ લોકો પણ માણસો છે યાર, આપણે લોકો એ સમજવું જોઈએ. 4. અરે જવા દો ને, બધા મોટા માથાઓના સેટિંગ પડેલા હોય છે. બારોબાર વહીવટ થઇ જતો હોય. 5. નાના ટ્રેડર્સ નો તો મરો થઇ ગયો. 6. એક તો આ લોકો રોજ રોજ સ્ટેટમેન્ટ બદલે છે એમાં ત્રાસ થઇ જાય છે. કોઈ સિસ્ટમ જ નથી જાણે. 7. પહેલા કહેતા હતા અઢી લાખ ભરો તો ઈન્કવાયરી નહીં થાય અને હવે જુઓ ખેલ પાડે છે. નાના માણસને શું લેવા હેરાન કરતા હશે. જેને પકડવા જોઈએ એ તો ખુલ્લા ફરે છે. 8. જોઈ બે હજાર ની નોટ ? સાવ બોગસ કલર છે. અને લોકો ને ય કામધંધો નથી. 'કલર જાય છે કલર જાય છે' - એમ બોલી બોલીને આખો દાડો નોટ ઘસ - ઘસ કરે છે. 9. અમારે એક જણ ને જુની પાંચસો ના બંડલમાં એક બાજુ ચોંટેલી નોટો નીકળી. 10. કોણ જાણે ક્યારે બધું નોર્મલ થશે હવે. ધીરજ ખૂટી. જે લોકો શરુ શરુમાં 'બહુ સારુ કર્યું. બહુ સરસ કર્યું ' એમ કહેતા હતા એ બધાય હવે અકળાયા છે કે કેશ તો પૂરતી મોકલો બેન્કમાં. #demonetisation #cashcrunch #currencyban #currencycrisis

Let's Connect

sm2p0