એક ટીચરનો મેસેજ આવ્યો. આ સમયે બોર્ડનું પેપર ચેકીંગ ચાલી રહેલ છે. એ શિક્ષકનો મેસેજ પહેલા વાંચી લો. ‘Hi Dhvanit! Wanted to share something with you! On Thursday our Paper correction process started organised by Gujarat education board. We were around 200 teachers at one place. We were allotted 1 class in which their 42 were teachers. Gujarat education board should have thought some other option. They should have conducted the correction process once Corona virus situation calms down. In fact there was just 1 glass for water in the whole premises. ( though I took my bottle) We teachers are doing work on our risk. Cbse board have decided to cancel all paper correction process till 31st March. Hope Gujarat education board thinks about it.” આ મેસેજ મળ્યા પછી મેં ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરી, તેમણે ઓલરેડી શિક્ષણ વિભાગ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરી લીધી છે. તેઓ તકેદારીના પગલા લેશે જ એવી હૈયાધારણ આપી છે. અપેક્ષા રાખીએ કે આ વાતનું જલ્દી નિરાકરણ આવે. જેટલા પણ લોકો મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા છે, જેટલા પણ લોકો સ્વયંભૂ home-quarantine પાળી રહ્યા છે..એમને અને એમના પરિવારજનોને સલામ અને જાદુ કી ઝપ્પી. - RJ ધ્વનિત

Best RJ in Gujarat, Radio Mirchi

RJ Dhvanit, Best RJ in Gujarat, Radio Mirchi

એક ટીચરનો મેસેજ આવ્યો. આ સમયે બોર્ડનું પેપર ચેકીંગ ચાલી રહેલ છે.

એ શિક્ષકનો મેસેજ પહેલા વાંચી લો.

‘Hi Dhvanit! Wanted to share something with you!

On Thursday our Paper correction process started organised by Gujarat education board.
We were around 200 teachers at one place.

We were allotted 1 class in which their 42 were teachers.

Gujarat education board should have thought some other option. They should have conducted the correction process once Corona virus situation calms down.

In fact there was just 1 glass for water in the whole premises. ( though I took my bottle)

We teachers are doing work on our risk.
Cbse board have decided to cancel all paper correction process till 31st March.

Hope Gujarat education board thinks about it.”

આ મેસેજ મળ્યા પછી મેં ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરી, તેમણે ઓલરેડી શિક્ષણ વિભાગ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરી લીધી છે. તેઓ તકેદારીના પગલા લેશે જ એવી હૈયાધારણ આપી છે.

અપેક્ષા રાખીએ કે આ વાતનું જલ્દી નિરાકરણ આવે.

જેટલા પણ લોકો મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા છે, જેટલા પણ લોકો સ્વયંભૂ home-quarantine પાળી રહ્યા છે..એમને અને એમના પરિવારજનોને સલામ અને જાદુ કી ઝપ્પી.

- RJ ધ્વનિત

એક ટીચરનો મેસેજ આવ્યો. આ સમયે બોર્ડનું પેપર ચેકીંગ ચાલી રહેલ છે. એ શિક્ષકનો મેસેજ પહેલા વાંચી લો. ‘Hi Dhvanit! Wanted to share something with you! On Thursday our Paper correction process started organised by Gujarat education board. We were around 200 teachers at one place. We were allotted 1 class in which their 42 were teachers. Gujarat education board should have thought some other option. They should have conducted the correction process once Corona virus situation calms down. In fact there was just 1 glass for water in the whole premises. ( though I took my bottle) We teachers are doing work on our risk. Cbse board have decided to cancel all paper correction process till 31st March. Hope Gujarat education board thinks about it.” આ મેસેજ મળ્યા પછી મેં ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરી, તેમણે ઓલરેડી શિક્ષણ વિભાગ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરી લીધી છે. તેઓ તકેદારીના પગલા લેશે જ એવી હૈયાધારણ આપી છે. અપેક્ષા રાખીએ કે આ વાતનું જલ્દી નિરાકરણ આવે. જેટલા પણ લોકો મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા છે, જેટલા પણ લોકો સ્વયંભૂ home-quarantine પાળી રહ્યા છે..એમને અને એમના પરિવારજનોને સલામ અને જાદુ કી ઝપ્પી. - RJ ધ્વનિત

Let's Connect

sm2p0