માં “ટૂંકી વાર્તાની દીર્ઘ યાત્રા” session માં Pooja Dalal Dholakia સાથે ગોઠડી માંડવાની મજા પડી. સૌથી અઘરું કામ એ હતું કે ઓડિયન્સ અટેન્ટિવ રહે. એ વાતનો આનંદ કે, વાર્તા કહેનારની સાથે સાંભળનારને પણ મોજ આવી. ઉપરાંત, પૂજાના આગ્રહથી મારી લખેલી એક માઈક્રો ફિક્શન વાર્તા પણ મેં વાંચી સંભળાવી. કદી મૂડ આવ્યો તો એને રેડિયો પર પણ સંભળાવીશ. અને પુસ્તક પણ.... અં... પહેલા મોર્નિગ Mantra ભાગ 2 તો થાય! આપના પ્રતિસાદ બદલ આભાર. પાંચમો ફોટો કયુટ છે. Photo Courtesy : Harshendu Oza

GLF

RJ Dhvanit,  GLF

#GLF માં “ટૂંકી વાર્તાની દીર્ઘ યાત્રા” session માં Pooja Dalal Dholakia સાથે ગોઠડી માંડવાની મજા પડી. સૌથી અઘરું કામ એ હતું કે ઓડિયન્સ અટેન્ટિવ રહે. એ વાતનો આનંદ કે, વાર્તા કહેનારની સાથે સાંભળનારને પણ મોજ આવી. ઉપરાંત, પૂજાના આગ્રહથી મારી લખેલી એક માઈક્રો ફિક્શન વાર્તા પણ મેં વાંચી સંભળાવી. કદી મૂડ આવ્યો તો એને રેડિયો પર પણ સંભળાવીશ. અને પુસ્તક પણ.... અં... પહેલા મોર્નિગ Mantra ભાગ 2 તો થાય!

આપના પ્રતિસાદ બદલ આભાર. પાંચમો ફોટો કયુટ છે.

Photo Courtesy : Harshendu Oza

#GLF માં “ટૂંકી વાર્તાની દીર્ઘ યાત્રા” session માં Pooja Dalal Dholakia સાથે ગોઠડી માંડવાની મજા પડી. સૌથી અઘરું કામ એ હતું કે ઓડિયન્સ અટેન્ટિવ રહે. એ વાતનો આનંદ કે, વાર્તા કહેનારની સાથે સાંભળનારને પણ મોજ આવી. ઉપરાંત, પૂજાના આગ્રહથી મારી લખેલી એક માઈક્રો ફિક્શન વાર્તા પણ મેં વાંચી સંભળાવી. કદી મૂડ આવ્યો તો એને રેડિયો પર પણ સંભળાવીશ. અને પુસ્તક પણ.... અં... પહેલા મોર્નિગ Mantra ભાગ 2 તો થાય! આપના પ્રતિસાદ બદલ આભાર. પાંચમો ફોટો કયુટ છે. Photo Courtesy : Harshendu Oza

Let's Connect

sm2p0