નવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂

gujarat, ahmedabad, hobby, food, franky, વાંકકાઢનારનુંશાકદાઝે

RJ Dhvanit,  gujarat, ahmedabad, hobby, food, franky, વાંકકાઢનારનુંશાકદાઝે

નવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા.

આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂

#gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે

નવી નવાઈના શેફ બહુ ચગ્યા છે આજે. રોટલી ગોળ વણી એમાં તો નોબેલ પ્રાઈઝ મળ્યા જેવા ફાંકામાં આવી ગયા. આમ જોઈએ તો Frankly Franky ખાસ્સી Fantastic હતી, પણ એનો અર્થ એ નહીં કે ફૂલણજી કાગડા થઈને ફરવું. જે દિવસે Franky ઉથલાવતાં લોઢીએ આંગળી દાઝશે અને રોટલી બળશે ને ત્યારે અક્કલ આવશે નવાબસાહેબને... ના જોયા હોય તો મોટા નવી નવાઈના શેફ 😂 #gujarat #ahmedabad #hobby #food #franky #વાંકકાઢનારનુંશાકદાઝે

Let's Connect

sm2p0