પહેલાં તો વેકેશન માં ખરીદી કરવા cityમાં જતાં, ૧૦ વસ્તુ લેવા ૨૦ દુકાન ફરતાં અને ૮ જ વસ્તુ લઇને આવતાં... બે ગમી ના ગમી... હવે, એક mallમાં જઈએ અને ૧૦ ની જગ્યાએ ૧૨ વસ્તુ લઈને આવીએ છીએ... બે વધારે ગમે જ! Happy Shopping Amdavad...

SummerVacations, ThenAndNow

પહેલાં તો વેકેશન માં ખરીદી કરવા cityમાં જતાં, ૧૦ વસ્તુ લેવા ૨૦ દુકાન ફરતાં અને ૮ જ વસ્તુ લઇને આવતાં... બે ગમી ના ગમી... હવે, એક mallમાં જઈએ અને ૧૦ ની જગ્યાએ ૧૨ વસ્તુ લઈને આવીએ છીએ... બે વધારે ગમે જ! Happy Shopping Amdavad... #SummerVacations #ThenAndNow

Let's Connect

sm2p0