આ છે બિલકુલ વીતેલા વર્ષ જેવું ભોજન. જેવું તમારું વર્ષ રહ્યું હશે એવું તમને દેખાશે. જુવાર-બેસન-ઘઉંના મિકસ લોટવાળા મેથીના થેપલા, વહાલમાં વઘારેલા ઢોકળા, આટલા વર્ષો મારા મૂવી રિવ્યૂ બદલ તમે મને મારવા ધારેલા ટમેટાંનો સૂપ. અને આ ફોટો પાડતી વખતે ફિ્જમાંથી ‘મને બહાર કાઢો’ નો પોકાર કરતી બે પ્રકારની ચટણી by નવી નવાઈના શેફ.

indianfood, gujaratifood, gujarati, rjdhvanit

RJ Dhvanit,  indianfood, gujaratifood, gujarati, rjdhvanit

આ છે બિલકુલ વીતેલા વર્ષ જેવું ભોજન. જેવું તમારું વર્ષ રહ્યું હશે એવું તમને દેખાશે.

જુવાર-બેસન-ઘઉંના મિકસ લોટવાળા મેથીના થેપલા,

વહાલમાં વઘારેલા ઢોકળા,

આટલા વર્ષો મારા મૂવી રિવ્યૂ બદલ તમે મને મારવા ધારેલા ટમેટાંનો સૂપ.

અને આ ફોટો પાડતી વખતે ફિ્જમાંથી ‘મને બહાર કાઢો’ નો પોકાર કરતી બે પ્રકારની ચટણી by નવી નવાઈના શેફ.

#indianfood #gujaratifood #gujarati #rjdhvanit

આ છે બિલકુલ વીતેલા વર્ષ જેવું ભોજન. જેવું તમારું વર્ષ રહ્યું હશે એવું તમને દેખાશે. જુવાર-બેસન-ઘઉંના મિકસ લોટવાળા મેથીના થેપલા, વહાલમાં વઘારેલા ઢોકળા, આટલા વર્ષો મારા મૂવી રિવ્યૂ બદલ તમે મને મારવા ધારેલા ટમેટાંનો સૂપ. અને આ ફોટો પાડતી વખતે ફિ્જમાંથી ‘મને બહાર કાઢો’ નો પોકાર કરતી બે પ્રકારની ચટણી by નવી નવાઈના શેફ. #indianfood #gujaratifood #gujarati #rjdhvanit

Let's Connect

sm2p0