Menu
About
Trending
rjdhvanit
mirchigujarati
dhunoftheday
ahmedabad
By Date
Search
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
Best RJ in Gujarat, Radio Mirchi
Instagram
બાબો ખોવાયેલ છે!
જડે તો રાખી લેવો😝
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
May 05, 2023
4
Let's Connect
Next post
અમેરિકામાં ઘરે તળેલા ફાફડા .. હ્યુસ્ટનમાં મિત્ર યશ..
Related Posts
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
May 05, 2023
અમેરિકામાં ઘરે તળેલા ફાફડા .. હ્યુસ્ટનમાં મિત્ર યશ ઠક્કરના ઘરે પણ ચાર પેઢી એક જ ઘરમાં રહે છે. યશ અને એના નાના ભાઈ વિભુને એમના બા-દાદાની સેવા કરતાં જોઈને એમના ઘરના સંસ્કારને નમન થઈ જાય. બંનેના ટબુકડાં દીકરાઓ પણ એવા વ્હલુડા અને પ્રેમાળ! ઘરની વહુઓ વ્યવહારકુશળ અને સમજદાર. અને નયનામાસીના હાથની રસોઈ એટલે મોજે-દરિયો. #gujarati #gujarat #usa🇺🇸
Apr 17, 2023
અમેરિકામાં ગુજરાતીપણું.. ચાર પેઢી એક ઘરમાં.. મેરિલેન્ડમાં મિત્ર અક્ષતના ઘરે સંખેડાનો હીંચકો, બાનો પટારો, અક્ષતે જાતે સુથારીકામ કરીને બનાવેલું પલાંઠી વાળીને જમી શકાય એવું ડાઈનીંગ ટેબલ, સૂંઠ-ઘી-મીઠું નાખીને પીરસેલો કેરીનો રસ.. મોજે-દરિયો .. @aapnegujarati @bsarkar_24 #gujarati #gujarat #usa🇺🇸 #sankheda #jhoola
Apr 11, 2023
Air and Space Museum .. હવાઈઝાદા… મોજ પડી ગઈ આજે @bsarkar_24 #spaceshuttlediscovery #boing #concorde #discovery #airandspacemuseum
Apr 06, 2023
sm2p0