અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે યોજાશે. 26 થી 29 ડિસેમ્બર સુધી સિલેક્ટ થયેલી વિવિધ ચિલ્ડ્રન ફિલ્મોનું AMA ખાતે 4 થી 7 pm વચ્ચે સ્ક્રીનિંગ થશે. આ ફેસ્ટિવલમાં ઇચ્છુક પ્રેક્ષકો માટે પ્રવેશ ફ્રી છે પરંતુ AMA ખાતે નોંધણી કરાવાની રહેશે. આ ફિલ્મો ફ્રી માં જોવા નો મોકો તમે ચૂકતા નહિ, અને તમારા મિત્રો ને પણ આમંત્રણ આપજો. @chetan2900

children, childrenfilmfestival, gujarat, ahmedabad, christmas

RJ Dhvanit,  children, childrenfilmfestival, gujarat, ahmedabad, christmas

અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે યોજાશે. 26 થી 29 ડિસેમ્બર સુધી સિલેક્ટ થયેલી વિવિધ ચિલ્ડ્રન ફિલ્મોનું AMA ખાતે 4 થી 7 pm વચ્ચે સ્ક્રીનિંગ થશે. આ ફેસ્ટિવલમાં ઇચ્છુક પ્રેક્ષકો માટે પ્રવેશ ફ્રી છે પરંતુ AMA ખાતે નોંધણી કરાવાની રહેશે.

આ ફિલ્મો ફ્રી માં જોવા નો મોકો તમે ચૂકતા નહિ, અને તમારા મિત્રો ને પણ આમંત્રણ આપજો.

#children #childrenfilmfestival #gujarat @chetan2900 #ahmedabad #christmas

અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે યોજાશે. 26 થી 29 ડિસેમ્બર સુધી સિલેક્ટ થયેલી વિવિધ ચિલ્ડ્રન ફિલ્મોનું AMA ખાતે 4 થી 7 pm વચ્ચે સ્ક્રીનિંગ થશે. આ ફેસ્ટિવલમાં ઇચ્છુક પ્રેક્ષકો માટે પ્રવેશ ફ્રી છે પરંતુ AMA ખાતે નોંધણી કરાવાની રહેશે. આ ફિલ્મો ફ્રી માં જોવા નો મોકો તમે ચૂકતા નહિ, અને તમારા મિત્રો ને પણ આમંત્રણ આપજો. #children #childrenfilmfestival #gujarat @chetan2900 #ahmedabad #christmas

Let's Connect

sm2p0