ભક્તજનો... ગગનજ્ઞાની બાબા ધ્વનિત મહારાજ પણ પણ ટ્રેન્ડમાં જોડાયેલ છે. 🇺🇸: Go to hell 🇮🇳: તેલ લેવા જા 🇺🇸: Say something 🇮🇳: ભસ ને હવે.. 🇺🇸: He had five children from three wives 🇮🇳: અઘરી નોટ.. 🇺🇸: Let’s buy the tickets to the concert 🇮🇳: પાસનું કંઈ સેટીંગ કર ને.. 🇺🇲: would you like one more serving? 🇮🇳: મારા સમ.. એક વાટકી રસ તો લેવો જ પડશે. 🇺🇸: Don’t hit on my girl 🇮🇳: લંગસ ના નાંખીશ.. તમારું વર્ઝન? #Rjdhvanit #mirchi #radiomirchi #mirchigujarati #dhvanit
ભક્તજનો... ગગનજ્ઞાની બાબા ધ્વનિત મહારાજ પણ પણ ટ્રેન્ડમાં જોડાયેલ છે. 🇺🇸: Go to hell 🇮🇳: તેલ લેવા જા 🇺🇸: Say something 🇮🇳: ભસ ને હવે.. 🇺🇸: He had five children from three wives 🇮🇳: અઘરી નોટ.. 🇺🇸: Let’s buy the tickets to the concert 🇮🇳: પાસનું કંઈ સેટીંગ કર ને.. 🇺🇲: would you like one more serving? 🇮🇳: મારા સમ.. એક વાટકી રસ તો લેવો જ પડશે. 🇺🇸: Don’t hit on my girl 🇮🇳: લંગસ ના નાંખીશ.. તમારું વર્ઝન? #Rjdhvanit #mirchi #radiomirchi #mirchigujarati #dhvanit Jan 04, 2021 1059
A visually impaired Turkish musician who got popular because of a meme trend, singing a hindi song after getting lots of requests. Remember Kaliyon Ka Chaman Remix?! More power to you Bilal Goregen! @bilalgoregen.official #bilalgöregen #turkish #streetmusic #turkish #kaliyonkachaman #rjdhvanit #dhvanit #radiomirchi #mirchi #mirchiworld #mirchigujarati
In life, we all have people who give us continuous support and motivation; in times when we need them the most. They are the All-Rounders who make our lives magical. itel in association with Radio Mirchi is asking you, who is your life’s All-Rounder? Tell us, and you could win an itel All-Rounder A48 Smartphone! Upload your All-Rounder’s photo or video, tag @itelmobileindia, @RadioMirchi using the hashtag #LifeKaMagicalAllRounder. You can also tag them in the comments below. So, participate and make your life more magical. #LifeKaMagicalAllRounder @itelmobileindia @RadioMirchi
આશિષભાઈ જ્યારે નિશિત મહેતાના સ્ટુડિયો પર વોઈસ-ઓવર રેકોર્ડિગ માટે જાય ત્યારે ઘણી વાર કોઈ વ્યક્તિને સ્ટુડિયો પહોંચતા મોડું થાય અથવા કામ વચ્ચે બ્રેકના સમયે તેઓ કાંઈક લખતા રહેતાં. એવી જ એક વાર્તાનું અદ્ભુત નેરેશન... મ્યુઝિકા સ્ટુડિયોની સાથે મળીને આશિષભાઈ આપણા માટે આવી અમુક વાર્તાઓ વહેંચવાના હતા. એમાંની એક unpublished story નિશિતભાઈ પાસેથી મળેલ છે. આ અવાજ કાયમ યાદ રહેશે... અલવિદા આશિષ કક્કડ... #ashishkakkad #omshanti #alvidaashishkakkad #rjdhvanit #dhvanit #RadioMirchi #MirchiGujarati
Adani Ahmedabad Marathon is back on 29th Nov & its Virtual this time. Register. Participate. Contribute. Register at AhmedabadMarathon.com All the proceeds from the registrations to be contributed to Armed Forces Welfare Lets’s #Run4OurSoldiers Register today! @ahmdmarathon @adanionline #Marathon #AhmedabadMarathon #Register #Run4OurSoldiers #VirtualRun #RadioMirchi #MirchiGujarati #rjdhvanit #dhvanit
અદ્ભુત! બાળપણથી લઈને વૃધ્ધ થવા સુધીની ચિત્ર-યાત્રા. #rjdhvanit #dhvanit #RadioMirchi #mirchigujarati #artists #artistsoninstagram Nov 01, 2020 2300
Source: @ankita_nandy @antara_nandy @nandy_sisters #balconyconcert #ankitanandy #antaranandy #nandysisters #dhvanit #rjdhvanit #RadioMirchi #MirchiGujarati
વડોદરા-મુંબઈ-ઉત્તર ગુજરાતના ગરબા વિશેની વાતો RJ ધ્વનિત સાથે... Gamta Garba with Bhoomi Trivedi. @bhoomitrivediofficial #SharadPoonam #bhoomitrivedi #hellaro #vagyoredhol #rjdhvanit #dhvanit #gamtagarba #RadioMirchi #MirchiGujarati #gujarat #garba #raas #ahmedabad #surat #baroda #rajkot #vadodara #mumbai
આ શરદ-પૂનમે આવી રહ્યાં છે ભૂમિ ત્રિવેદીના ગમતાં ગરબા ! @bhoomitrivediofficial #bhoomitrivedi #bhoomitrivediofficial #SharadPoonam #dhvanit #rjdhvanit #GamtaGarba #RadioMirchi #MirchiGujarati #gujarati #gujarat #garba #garba2020 #raasgarba #hellaro #vaagyoredhol #ahmedabad #surat #baroda #rajkot #mumbai
મને જે સમજ પડી એનો આસ્વાદ કરાવું છું. તમારી સમજણ વહેંચશો તો સોશ્યલ મિડીયા ઉપર આપણા બંનેની હાજરી સાર્થક થશે. Garba of the Day : Kidibai Ni Jaan #KidibaiNiJaan #SharadPoonam #garba #garbaoftheday #dhunoftheday #radiomirchi #mirchigujarati #gujarati #raas #navratri2020 #navratri #dotd #dhvanit #rjdhvanit