મર્ડર 3 ઓડીયન્સ હેલ્પ લાઈન માં આપનું હાર્દિક સ્વાગત છે! ફિલ્મ જોવા જતાં પહેલા આટલું અવશ્ય કરો! 1. કડક હાથે હેડ મસાજ કરી શકે એવી વ્યક્તિ ને બરાબર પાછળ ની સીટ ની ટિકીટ અપાવાવી. 2. ચશ્માં માં બિલ્લોરી કાચ એટલે મેગ્નીફાયિંગ ગ્લાસ ફીટ કરાવી ને જવું! કદાચ તમને વાર્તા તત્વ જડી જાય. 3. binoculars લઈને જવું જેથી રણદીપ ના face ઉપર expressions છે કે નહીં એ જોઈ શકાય. 4. મુવી જોતા પહેલા જ પાણી ની એક આખી બોટલ ગટગટાવી જવી. જેથી ઈન્ટરવલ પહેલા વારંવાર બહાર જવાનું સ્ટ્રોંગ બહાનું મળે. 5. મૂવી શરુ થવાના દોઢ કલાક પછી ના ટાઈમ નો અલાર્મ મૂકી ને એ.સી. માં ઊંઘી જાઓ. Yes, છેલ્લી 20 મિનીટ રોચક છે!

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0