અમુક સવાલો : 1. સત્તા મેળવવા જેટલા ધમપછાડા કરીએ છીએ, એટલું જ જોર બળાત્કારીઓને સજા કરવામાં દેખાડીએ તો? 2. આપણે આપણી દીકરીઓને કેવા સામાજીક વાતાવરણમાં ઉછેરી રહ્યા છીએ? 3. શું મોબાઈલમાં ફરતી પોર્ન ક્લિપ્સની દૂરોગામી અસરો વિશે કોઈ વિચારશે અને નક્કર પગલાં લેવાશે? 4. ‘મા-બહેન’ ના સંદર્ભવાળા અપશબ્દો વડે કયાં સુધી બોલચાલની ભાષામાં સ્ત્રીઓનું અને આપણા ઉછેરનું અપમાન કરતાં રહીશું? 5. કયાં સુધી સ્ત્રીનો વાંક કાઢીને જાતને શરમાવશું? ચાલો જવાબ શોધીએ.

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0