બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
બાબો ખોવાયેલ છે! જડે તો રાખી લેવો😝
અમેરિકામાં ઘરે તળેલા ફાફડા .. હ્યુસ્ટનમાં મિત્ર યશ ઠક્કરના ઘરે પણ ચાર પેઢી એક જ ઘરમાં રહે છે. યશ અને એના નાના ભાઈ વિભુને એમના બા-દાદાની સેવા કરતાં જોઈને એમના ઘરના સંસ્કારને નમન થઈ જાય. બંનેના ટબુકડાં દીકરાઓ પણ એવા વ્હલુડા અને પ્રેમાળ! ઘરની વહુઓ વ્યવહારકુશળ અને સમજદાર. અને નયનામાસીના હાથની રસોઈ એટલે મોજે-દરિયો. #gujarati #gujarat #usa🇺🇸

અમેરિકામાં ગુજરાતીપણું.. ચાર પેઢી એક ઘરમાં.. મેરિલેન્ડમાં મિત્ર અક્ષતના ઘરે સંખેડાનો હીંચકો, બાનો પટારો, અક્ષતે જાતે સુથારીકામ કરીને બનાવેલું પલાંઠી વાળીને જમી શકાય એવું ડાઈનીંગ ટેબલ, સૂંઠ-ઘી-મીઠું નાખીને પીરસેલો કેરીનો રસ.. મોજે-દરિયો .. @aapnegujarati @bsarkar_24 #gujarati #gujarat #usa🇺🇸 #sankheda #jhoola

Air and Space Museum .. હવાઈઝાદા… મોજ પડી ગઈ આજે @bsarkar_24 #spaceshuttlediscovery #boing #concorde #discovery #airandspacemuseum

ચક્કર ખાઈ જવાય એવી કમાલની કમાન! #gatewayArch #stlouis #missouri #illinois ને જોડતી Mighty #mississippi

Guess who 😝 pic 1. સવારે 4.30 વાગ્યે એરપોર્ટ પર મોજ-મસ્તી with #robinwilliams 🤪#aprilfools pic 2 છકો-મકો યાદ છે? 😝

‘Sisters and Brothers of America! ‘ The Iconic Address by Swami Vivekanandaji at the World’s Parliament of Religion in 1893 at #chicago #usa #india

कहाँ से चले कहाँ के लिए … ત્રીજા ફોટોનો બાંકડો ❤️ #નિરાંત #harpersferry #town #usa

મજાની ખિસકોલી 🐿️ છેલ્લે તમે ખિસકોલીની રમતિયાળ પૂંછડી ધ્યાનથી ક્યારે જોઈ હતી? #squirrel #washingtondc #cherryblossom #cherryblossoms

Cherry Blossom! અમેરિકા અને જાપાનનો મનમેળો! The planting of cherry trees in Washington DC originated as a gift of friendship to the United States from the People of Japan. #cherryblossom #washingtondc #sakura છબી-કમાલ પ્રતિકની કેમેરા-સૂઝનો છે. ટેગ કરીશ તો અકળાશે પાછો!

શિકાગોમાં મોજ પછી હવે વર્જીનીયામાં વાર્તાલાપ… Richmond Thanks to the team of Lohana Association of Greater Chicago and @aapnegujarati ! #gujarati

સીઝનની પહેલી કેરી અમેરિકામાં! @aapnegujarati @bsarkar_24 @sheetal.parikh.19 @bharatthakkar87 #gujarat #gujarati